ગત રોજ લીલીયા મોટા
સ્વ લાલજીભાઈ પ્રાગજીભાઈ જોગાણિ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે લીલીયા ગામ ના નાના બાળકો ને બિસ્કિટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
બહોળો મિત્ર વર્ગ ધરાવતા, દરેક સેવાકીય કાર્ય માં હર હમેશ આગળ રહેતા, તેમજ લેઉવા પટેલ સમાજ ના કર્તવ્ય નિષ્ઠ આગેવાન એવા સ્વ.લાલજીભાઈ પ્રાગજીભાઈ જોગાણિ ની પ્રથમ પુણ્ય તિથિ બાળકોને બિસ્કિટ વિતરણ કરાયું..લીલીયા તાલુકા સરદાર પટેલ યુવા એજ્યુકેશન ગ્રુપ તથા શ્રી ખોડલધામ સમિતિ આગેવાનો
ડો.કુંભાણી સાહેબ
આર.બી.ભાલાળા
રમેશભાઈ ભળકોલીયા
દીપકભાઈ જોગાણી
ધીરુભાઈ જોગાણિ
ભરતભાઈ ભાલાળા
યોગેશભાઈ જોગાણિ, વગેરે મિત્રો તથા કુટુંબીનો દ્રારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


