Gujarat

ઊના શાળામાં ધો.૧૦ નો વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઇલ સાથે પકડાયો…

ઊના ભાવનગર રોડ પર આવેલ સ્વામી નારાયણ વિદ્યાલય સ્કુલમાં ધો.૧૦ ની પરીક્ષા વિજ્ઞાનનું પેપર હોય ત્યારે હરદિપસિંહ રાણુભાઇ ગોહીલ ઉ.વ.૧૯ રહે. સનખડા નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં પોતાના ખીલ્લા માંથી ગે.કા. એન્ડ્રોઇડ મોબાઇલ લાવેલ હોય જે વર્ગખંડના શિક્ષક કરશનભાઇ સીદાભાઇ વાળાને મળી આવતા આ અંગેની જાણ આચાર્યને કરી હતી. અને આ બાબતે વિદ્યાર્થી વિરૂધ્ધ ગીરસોમનાથ જીલ્લા દ્રારા ૧૮૮ ગુન્હા મુજબ જાહેરનામાનો ભંગ સામે શિક્ષક કરશનભાઇ સીદાભાઇ વાળાએ ઉના પોલીસમાં ફરીયાદ નોધાવેલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *