Gujarat

ભાજપનાં 42 માં સ્થાપના દિવસ નિમિત્તે મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા ચોકલેટ તથા બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું

નિસાર શેખ મહુધા
ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિવસ નિમિત્તે મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા વોર્ડ નંબર 6 નાં આંગણવાડી બાળકો તથા સ્લમ વિસ્તારના બાળકોને ચોકલેટ તથા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યાં તેમજ કુપોષિત દત્તક લીધેલા બાળકોને પોષણક્ષમ કીટ નું વિતરણ કરી સેવા એ સંગઠનની રાહ અપનાવવા નો ઉલ્લેખ કર્યો હતો તે પ્રસંગે મહુધા શહેર ભાજપ પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી , મહામંત્રી મધુભાઈ રબારી , યુવા મોરચાના પ્રભારી કૃણાલ અં પટેલ , અંકિતભાઈ પુરોહિત , વિજયભાઈ ભરવાડ તેમજ પરેશભાઈ કા પટેલ ઉપસ્થિત રહીને પોષણ કીટ નું વિતરણ કર્યું હતું

IMG-20220406-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *