ભરત ગંગદેવ….
, પરેશાન થાય છે… તે બાબતે ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પ્રાંત અધિકારી ને જણાવેલ જેથી પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઇવે ના અધિકારીઓ સાથે બેઠક બોલાવેલ અને તેમાં ધારાસભ્ય હાજર રહેલ અને વહેલી તકે ૩-૪ દિવસ માં રસ્તા ની સમસ્યા નું નિરાકરણ લાવવા માટે નેશનલ હાઈવેના અધિકારીઓ ને અને પ્રાંત અધિકારી ને ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા જણાવેલ…


