ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગિર ગઢડા ના યુવાન સ્વ. હેમલ કુમાર એન.ગાંધી ની આઠમી પુણીય તિથિ નિમિત્તે તેમના પરિવાર સ્વ. શાંતાબેન ફૂલચંદભાઈ ગાંધી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગીરગઢડા અને ઉના ની શ્રી, મહેતા શ્રીમતિ ગાર્ડી એન્ડ ભાનું જનરલ હોસ્પિટલ એવમ. એવરેસ્ટ હોસ્પિટલ કોમ્પલેક્ષ પરીવરનાસહયોગથી તા10/4ને રવિવારે સવારે9,00થી બપોરે 12, 30સુઘી શ્રી તક્ષ શિલા વિદ્યા સંકુલ ગીર ગઢડા મુકામે વિના મૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ અને સારવાર અને જરૂરિયાત મંદ લોકો ને વિના મૂલ્યે દવાઓ આપવા માં આવશે આ કેમ્પ નો પ્રારંભ SGVP ગુરુકુળ અમદાવાદ ના અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી દીપ પ્રગટાવી આશિરવચન આપી કરાવશે આ નિદાન કેમ્પ માં વિવિધ રોગો ના નિષ્ણાત ડોક્ટરો તપાશી નિદાન કરશે વધુ માં વધુ લોકોએ લાભ લેવા આયોજકો એ અપીલ કરવામાં આવી છે.
