Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના શિવમંદિરના પુજારી પુ.બટુકપરીબાપુ ગોસાઈ કૈલાસવાસી થતા શોકનું મોજુ ફરી વળ્યુ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
 તા ૮/૪/૨૦૨૨ શુક્રવારના રોજ ભુવા ગામના શિવ મંદિરના પુજારી જેઓ સેવાભાવી એવા કમલેશપરી ગોસાઈના પિતાજી પુ.બટુકપરી બાપુ ગોસાઈ કૈલાસવાસી થતાં આજુબાજુના ગામડામાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ , બટુકબાપુની સમાધી તા.૯/૪/૨૦૨૨ શનિવારના દિવસે દશનામી સાધુ સમાજના રીતી રિવાજ મુજબ આપવામા આવી હતી જેમા ભુવા ગામના તમામ ગ્રામજનો આજુબાજુના ગામડાનો ભક્ત સમુદાય તેમજ બાપુના સગા સંબંધીઓ બહેનો દિકરીઓ સમાધી યાત્રામાં જોડાયા હતા
 કમલેશપરી ગોસાઈનો મોબાઇલ નંબર  9974612150

IMG-20220409-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *