Gujarat

મહુધાના મહિસાથી પોરડા નોન પ્લાન ડામર રોડનું ખાતમુહૂર્ત

નિસાર શેખ.મહુધા
મહુધા મતવિસ્તારના ધારાસભ્ય  ઈન્દ્રજીતસિંહ પરમાર નાં હસ્તે મહુધા તાલુકાના મહિસા ગામેથી પોરડા નોન પ્લાન ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિસા સરપંચ પોરડા સરપંચ ગામનાં આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220412-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *