ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા તાલુકાના કાકીડીમોલી ગામની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની વેદેહી મહેન્દ્રભાઈ તા 22.2.2021.22 દરમ્યાન લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપેલ હતી જેમાં ઉચ્ચમેરીટ થી પાસ થઈ ગિરગઢડા તાલુકા માં બીજોકર્મે મેળવી તાલુકા તથા કાકીડીમોલી ગામ નું ગૌરવ વધારતા શાળાના આચાર્ય એ અભિનંદન અને શુભેચ્છા ઓ પાઠવી હતી..


