Gujarat

 ઊના તાલુકાના ઉમેજ ગામે ચાલતી શ્રીમદ્ ભાગવત કથામાં ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ નો સંદેશો આપતા શાસ્ત્રી રમેશ ભાઇ દીક્ષિત 

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..

ઊના તાલુકાના ઉમેજ ગામે ચાલતી શ્રીમદ્ ભાગવત કથામાં ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ નો સંદેશો આપતા શાસ્ત્રી રમેશ ભાઇ દીક્ષિત  ઊના તાલુકાના ના નાના એવા ઊમેજ ગામ એટલે ગાંધી નગર માં અક્ષરધામ ના આંતક વાદી હુમલા માં સહિદ થયેલ જવાન અલ્લારખા ઉનડ જામ ની જન્મ ભુમિ માં શ્રી રામદેવ પીર મહીલા મંડળ દ્વારા સમસ્ત ગ્રામ જનો ના સહકાર થી શ્રીમદ્ ભાગવત કથા નું રસપાન વ્યાસ પીઠ ઉપર બિરાજી શાસ્ત્રો રમેશ ભાઇ દીક્ષિત કરાવી રહ્યા છે અને આ કથા નો પ્રારંભ. દરોજ સવારે શાસ્ત્રીજી રમેશ ભાઈ ગ્રામજનો શ્રોતાઓ અને શાળા ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાવધાન ની પોઝિશન માં રાષ્ટ્ર ગીત નું ગાન કરી ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ નો સંદેશો આપી સરું કરવા માં આવતા એક પ્રેરણા રુપ કાર્ય કરેલ છે

IMG-20220420-WA0483.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *