ગિરગઢડા
ભરત ગંગદેવ
મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન કરવા મા આવેલ છે.
પોથીયાત્રા: તા.૨૪-૪ રવિવાર બપોરે ૪ કલાકે શ્રી દરિયાલાલ મંદીર, બજાર લાઈન થી જલારામ મંદીર,અયોધ્યાપુરી રોડ
કથા ના વક્તા: પરમ વંદનીય પૂ. રતનેશ્વરી બેન ( ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ)
કથા સમય: બપોરે ૩ થી ૭
મહાપ્રસાદ: દરરોજ સાંજે ૭ઃ૩૦ કલાકે
દરેક રઘુવંશીઓ તેમજ સર્વે જલારામ બાપા ના ભક્તો ને પોથીયાત્રા મા પધારવા, કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.
લી
શ્રી લોહાણા મહાજન-મોરબી (ઉપપ્રમુખ-નવીનભાઈ રાચ્છ, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ તથા સર્વે સદસ્યો)
અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી (પ્રમુખ-હસુભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)
શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી (પ્રમુખ-સુનિલભાઈ ચંદારાણા તથા સર્વે સદસ્યો)
શ્રી રઘુવંશી મહીલા મંડળ-મોરબી ( ચંદ્રિકા બેન પલાણ તથા સર્વે સદસ્યો)
સમસ્ત પોપટ પરિવાર-મોરબી ( પ્રફુલ્લભાઈ પોપટ તથા સર્વે સદસ્યો)શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી( હરીશભાઈ રાજા તથા સર્વે સદસ્યો)
શ્રી દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી-મોરબી ( પ્રમુખ-નરેન્દ્રભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)શ્રી જલારામ સેવા મંડળ-મોરબીશ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી
