Gujarat

દેલવાડા કુમાર શાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા.

ઉનાના દેલવાડા ગામની કુમાર પે સેન્ટર શાળામાં ત્રણ અલગ અલગ કાર્યક્રમ એક જ સ્થળે યોજાયા હતા. જેમાં વય નિવૃત શિક્ષિકા ભાવનાબેન જોશી અને ધો. 8 ના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવામાં આવેલ. તેમજ શાળાનો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કુમાર પે. સેન્ટર શાળાના આચાર્ય વિજયભાઈ રાઠોડ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા..

-શાળા-માં-ત્રિવિધ-કાર્યક્રમ-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *