ગત તા.૨૪/૪/૨૨ ના રોજ લીલીયા મોટા ના આ બાળ રોજદારો જેમાં રોનક મઝહરખાન પઠાણ ઉંમર વર્ષ ૭ અને બીજા રોજદાર ઈફરાન આઈ કુરેશી ઉંમર વર્ષ ૬ આ બને માસૂમો એ આવા ધોમ ધખતા તાપ માં રોજા રાખી એ સાબિત કરી દીધું છે કે મન હોય તો માળવે જવાય
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


