Gujarat

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ધરપકડના વિરોધમાં કપડવંજ માં આવેદનપત્ર.  

મકસુદ કારીગર,કઠલાલ
 કપડવંજ શહેર અને તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી  આસામ પોલીસ દ્વારા થયેલ ધરપકડના વિરોધમાં દિનેશભાઈ મીઠાભાઈ પરમાર, દિનેશ ભાઈ પી.વણકર,ગોવિંદ ભાઈ એન વણકર,મનુભાઈ.કે. પરમાર,અંબાલાલ ચૌહાણ,તેમજ અનુસૂચિત જાતી સમાજ આગેવાનો  તેમજ અનુસૂચિત જાતિ સમાજ ના કપડવંજ તાલુકા  કાર્યકર્તાઓ દ્વારા કપડવંજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ.

IMG-20220425-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *