નિસાર શેખ.મહુધા
મહુધા તાલુકાના સાસ્તાપુર ગામ ખાતે બુથ નંબર 100 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી નો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો સાથે સાથે ગ્રામ સભા પણ યોજાઈ હતી જેમાં ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા , ડેપ્યુટી સરપંચ , પરેશભાઈ પટેલ , માજી સરપંચ વિજયભાઈ , ભગુભાઈ , કલ્પેશભાઈ ભાવસાર , સરપંચ,તલાટી કમ મંત્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં


