અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
પ્રભાસ પાટણ સોમનાથ મા પોતાની માનદ સેવા અને આગવી ઓળખ સાથે પત્રકાર ક્ષેત્ર ઉજવળ કામગીરી માટે પોતાની માનદ સેવા બજાવતા કોળી સમાજ અગ્રણી જયેશભાઈ પરમાર નો જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર તેમજ રૂબરૂમાં શુભેચ્છાઓ મળી જેમાં વાત કરી એતો સોમનાથ પ્રભાસ પાટણ માં અબતક દૈનિક પેપરમાં તેમજ અન્ય ચેનલ માં પોતાની પત્રકાર તરીકે ની ફરજ સાથે ઉમદા કાર્ય માટે પણ અમુલ્ય પ્રતિભા ઉભી કરી છે જેમાં જયેશભાઈ પરમાર નો જન્મ દિવસ પર +91 99042 75612 ઠેરઠેર થી અભિનંદન અને શુભેચ્છાઓ સાથે શુભકામના ઓ પાઠવી શકાય


