અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ વલસાડ વિભાગ દ્વારા યાત્રાધામ સોમનાથ મહાદેવ ને જોડતી સેલવાસ સોમનાથ સોમનાથ વાપી રૂટ ની એસ ટી બસ સેવા જે સોમનાથ થી બપોરે આરતી બાદ બપોરે સવા એક વાગ્યે ઉપડતી હોય આ રૂટ ની એસ ટી બસ સેવા ને મુંબઈ મહારાષ્ટ્ર સુધી લંબાવી શકાય તો આ વિસ્તાર ને મુંબઈ મહારાષ્ટ્ર તરફ જવા માટે એસ ટી બસ સેવા ઉપલબ્ધ થાય મળેલ વિગત મુંબઈ ગીર સોમનાથ વેરાવળ તાલાળા સુત્રાપાડા વિસ્તાર માં મુખ્ય યાત્રાધામ સોમનાથ મહાદેવ થી મુંબઈ તરફ જવા માટે ની એકપણ એસ ટી બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુંબઈ તરફ જવા માટે ટ્રેન માં પણ રીઝર્વેશન ટીકીટ મળે ન મળે જેથી સીનીયર સીટીઝનો વડીલો મહીલા ઓ ને તેમજ વેપારીઓ ને મુંબઈ મહારાષ્ટ્ર તરફ જવા માટે મોટી સમસ્યા ની સ્થિતી ને ધ્યાન મા રાખી વલસાડ વિભાગ દ્વારા સેલવાસ સોમનાથ સોમનાથ વાપી રૂટ ની એસ ટી બસ સેવા ને મુંબઈ મહારાષ્ટ્ર સુધી શરૂ કરવા મા આવે તો મુસાફરો ને પડી રહેલ હાલાકી મુશ્કેલી દુર થાય તે હેતુથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી વલસાડ વિભાગ ને રજુઆત કરી
