જનતા કિ જાનકારી
દેવભુમિ દ્વારકા જિલ્લા માં એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા પોલીસ માં રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પ્રવિણ ભાઈ વાઘેલા એ ગત દિવસ 29 એપીલ ના રોજ દ્વારકા ખંભાળિયા હાઇવે પર આવેલા ખોડીયાર માતાજી મંદિર પાસે પોતાની જાતે રિવોલ્વર થી ગોળી મારી આત્મ હત્યા કરી લેવાની ઘટના સામે આવી છે જ્યારે સ્થાનીય પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરી હતી
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


