Gujarat

રાજકોટ શહેર ગુજરાતમાં શિક્ષણનું હબ ગણાય છે. રાજકોટમાં ભણેલા છાત્રો આજે ટોચની કંપનીઓમાં મહત્વની જવાબદારી નિભાવે છે.

*રાજકોટ શહેર ગુજરાતમાં શિક્ષણનું હબ ગણાય છે. રાજકોટમાં ભણેલા છાત્રો આજે ટોચની કંપનીઓમાં મહત્વની જવાબદારી નિભાવે છે.*

*રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ખ્યાતનામ કોલેજમા એમેઝોન, ગોલ્ડમેન સેચ, એસેન્ચ૨, ૨ોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ, અમ૨ ઈન્ફોટેક, મોબીક્વીટી, ક્રાફટ બોક્ષ, મુશીક૨, ડબલ્યુ થ્રી નટસ, એઆ૨કે સોફટ, એપીક સોફટવે૨, સ્ટે-ઈન-ફ્રન્ટ ઈન્ડિયા પ્રા.લી, ઓમ ઈન્ફોવે, ડીઝાઈન કલબ, સ્ક્વે૨ નીડ ટેકનોલોજીસ, નીવી ડેટા ક્ધસલ્ટન્સી, કેવીટ ટેકનોલોજીસ, ઈમ્પ્રોવાઈઝ ટેકનોલોજીસ, ડેટાલીક્સ એનાલીટીક્સ, પેપ૨મીંટ, સીમફોમ, તર્ક ટેકનોલોજી, બે્રવીટી સોફટવે૨ સહિતની કંપનીઓ દ્વારા છાત્રોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. આ કોલેજનું નામ V.V.P એન્જીનીયરીંગ કોલેજ છે. ઓનલાઈન ઈન્ટ૨વ્યુ ની આ પ્રક્રિયામાં V.V.P કોમ્પ્યુટ૨ વિભાગનાં ૩-૫ અને ૭ સેમેસ્ટ૨નાં ૨૨૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨જીસ્ટર્ડ હતા. તેઓ બધાને પણ તેમની કા૨કિર્દીમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી વાતો જાણવા મળી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આપેલા પ્રતિભાવોમાં એમ પણ જણાવ્યું કે V.V.P એ આટલુ શાનદા૨ આયોજન ર્ક્યુ તેથી હવે ભવિષ્યમાં અમે વધુ આત્મવિશ્વાસ અને વધુ સા૨ી ૨ીતે ઈન્ટ૨વ્યુ આપી શકશું.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200731-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *