Gujarat

નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ નું વિતરણ કરાયું.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત ના ગૌરવશાળી જન્મદિવસ નિમિત્તે ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ નું વિતરણ મહામંત્રી  પ્રદીપભાઈ દલવાડી અને ખેડા જિલ્લાની બક્ષીપંચ મોરચાની ટીમ દ્વારા કરવામાં આવ્યું .આ પ્રસંગે બક્ષીપંચ મોરચા ના કોષાધ્યક્ષ, જિલ્લા કારોબારી ના સભ્યો અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં. અને ગૌરવવંતા ગુજરાત ના દિવસ ગૌરવશાળી સેવા ની અનુભૂતિ કરાઇ.

IMG-20220501-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *