Gujarat

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

સ્લગ થાનગઢ
શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા જ્ઞાતિ સભા તથા સમૂહ જ્ઞાતિ ભોજન તથા સતવારા જ્ઞાતિના દાનના દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો* આજે 1લી મે ને રવિવારે સાંજે 4-00 વાગ્યે સતવારા જ્ઞાતિ ની નવી
 ભોજનશાળા ધોળીતલાવડી ખાતે સતવારા જ્ઞાતિસભા યોજવામાં આવી તેમાં પદ્મશ્રી શાહબુદીન રાઠોડ સાહેબ ને “ક્લાત્મક આબેહૂબ બળદગાડું” ભેટ
 આપીને સન્માનિત કર્યા આ જ્ઞાતિસભા માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા તથા પૂર્વ ચેરમેન શ્રી શંકરભાઇ દલવાડી તથા કાંતિભાઈ માસ્તર તથા વર્લ્ડ ગીનીઝ બુકમાં નામ ધરાવતા ડૉ જીગ્નેશભાઈ હડિયલ તથા ગીરીશભાઈ લકુમ તથા સંગઠનમઁત્રી શ્રી વાલજીભાઇ જાદવ તથા થાનગઢના આગેવાન શ્રી ઉકાભાઇ મકવાણા તથા જ્ઞાતિ પ્રમુખશ્રી દેવજીભાઈ મકવાણા તથા પ્રમુખશ્રી
 વાસુદેવભાઈ તથા નગરપાલિકા પ્રમુખશ્રી લીનાબેન ડોડીયા તથા નગરપાલિકા સદસ્યો તથા ભુપેન્દ્રભાઈ નકુમ તથા
 જ્ઞાતિજનો, હોદેદારો તથા બહારગામથી પધારેલ મહેમાનો જ્ઞાતિસભામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જ્ઞાતિજનો દ્વારા દાતાઓનેતથા
 બાંડીયાબેલીજગ્યા ના મહંતશ્રી તથા શ્રી રામજીમંદિર ના મહંતશ્રી ને પણ ફુલ, હાર, તથા શાલ દ્વારા સન્માનિત કર્યા તેમજ રાત્રે 7-00
 કલાકે શ્રી સમસ્ત સતવારા સમાજના જ્ઞાતિજનો દ્વારાનવી ભોજનશાળામાં સમૂહભોજન કરવામાં આવ્યું જ્ઞાતિઆગેવાનો દ્વારા સમૂહભાવ, એકતા,
 સંગઠન, શિક્ષણની વાતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું આ કાર્યક્રમને શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *