નિસાર શેખ,મહુધા.
મહુધા તાલુકાના નાની ખડોલ સરપંચ દ્વારા પાણી પુરવઠા યોજનામાં નવી પાઈપ લાઈન નું ખાતમુહૂર્ત કરાયું
મહુધા તાલુકાના નાની ખડોલ વાધા વાળા નાકા તરફ પાણી પુરવઠા યોજનામાં નવી પાણી પાઈપ લાઈન નું સરપંચ જમાલ ભાઈ મલેક દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું


