બોડેલી M.G.V.C.L. ની ઘોર બેદરકારી સામે આવી છે . બોડેલી M.G.V.C.L. ના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા , ઢોકલીયા , ચાચક, બોડેલી વિસ્તારો
માં જીવે લેણ કહી શકાય તેવા , વીજપોલ , ટીસી, ખુલ્લા વાયરો અને રહેણાક માથી પસાર થતાં હાઈટેન્શન વાયરો થી લોકો પરેસાન છે પણ અધિકારી ઑને જાણે કાઇ પડી હોય તેમ લાગતું નથી .
એમ.જી.વી.સી.એલ ની કચેરી ની બિલકૂલ પાછળ આવેલ અલીખેરવા નો ફતેનગર નો વિસ્તાર કે જ્યાં ચારો તરફ વીજવાયરો ના થાભલા અને વીજ વાયરો નું જુંડ જોવાય રહ્યા છે . એક બે નહી ત્રણ ત્રણ હાઈ ટેન્શન લાઈનો આ વિસ્તાર માથી પસાર કરવામાં આવી છે . હાઇ ટેન્શન વાયર જે મકાન પર થી પસાર થાય છે તેની નીચે ના મકાન માલિક માટે માથા ના દુખાવા સમાન આ હાઇ ટેન્શન લાઇન છે . મકાન ની ઉપર જઇ પણ શકતું નથી કે મકાન ની ઉપર બીજો માલ પણ લઈ શકાતો નથી . મકાન ની બાજુ માથી વીજ વાયર પસાર થતો હોય તો જીવ નું જોખમ કરી ને કામ મકાન માલિક કરાવે છે
ત્યાંના સ્થાનિકોના કહ્યા પ્રમાણે બોડેલી તાલુકા નો અલીખેરવા માં આવેલ રામ નગર ના દ્રશ્યો કે જ્યાં વર્ષો પહેલા ના વીજપોલ જર્જરિત થી ગયા છે . વીજ પોલ માં પડી છે . કયારે તે પડે તે કહી ના શકાય . જે તીરડો વીજ પોલ માં પડેલ છેત્યાં વીજ કંપની ના કર્મચારી ઑ એ તે વીજપોલ ને વાયર ઠઈ મકાન સાથે બાંધી સંતોષ લીધો છે . તો કેટલાક વીજપોલ ને આસપાસ સીમેંટ મારી દીવા માં આવ્યો છે . વિસ્તાર ના લોકો નું કહેવું છે કે ગેમ ત્યારે આ વીજપોલ પડી શકે તેમ છે . ચોમાસા પહેલા યોગ્ય નિકાલ નહી લાવવા માં આવે તો અકસ્માત સર્જવા ની શ્કયતા રહેલ છે
બોડેલી ની અમન પાર્ક સોસાઇટી માં આવેલ ટી.સી ને પણ કોર્ડન કરવા ની કાળજી એમ. જી.વી.સી.એલે લીધેલ નથી અહી પણ વરમવાર ફોલ્ટ થાય છે . ફોલ્ટ થતાં અહી આવેલ વાયર મેન ને પૂછાતા તેમણે જણાવ્યુ કે આ વિસ્તાર ના જે હેલ્પરો હોય તે સાહેબ ને જાણ કરે તો રીપેર કરી દેવા માં આવે છે . તેને ખુલ્લા વાયર જોખમ કારક કહી શકાય એમ પૂછાતા તેને પણ કબલ્યુ કે જોખમ કારક તો છેજ પણ ઊચા છે . ખુલ્લા વાયરોને લઈ સવાલ એ ઊભો થાય છે કે ચોમાસા ના સમયે પવન ફૂકાય અને એજ વાયર લોખંડ ના પોલ સાથે અઢી જાય તો મોટી જાણ હની થવા ની ચોક્કસ શક્યતા રહેલ છે.
બોડેલી ગામ ની સ્થિતી જોવા જઈએ તો સોસાઇટી માં વિજવાયરો આડેધડ નાખી દેવા માં આવ્યા છે . અમન પાર્ક સોસાયટી વિસ્તારો ના જાહેર માર્ગો પર ખુલ્લા ટીસી લાગવી દીધા છે . મકાનો ને અડી ને નાખવા માં આવેલ વીજપોલ પરના ખુલ્લા વાયરો ને ટેપિંગ પણ કરવા માં આવ્યું નથી . જેથી સૂરજધામ સોસાઇટી ના મકાન માલિકો પોતાના બાલકની માં નીકળી પણ શકતા નથી .
વડોદરા – છોટાઉદેપુર હાઇવે પર જે ટીસી. લગાડવા માં આવ્યા છે . તે દુકાનો ને અડી ને લાગાડવા માં આવ્યા છે . પણ અહી પણ કોઈ જાત નું કોર્ડન કરવા માં આવ્યું નથી . રોડ ની બિકૂલળ બાજુ માં આવેલ હોસ્પિટલોને અડી ને ટી.સી લગાડવા માં આવ્યા છે જે હોસ્પિટલ પર આવતા લોકો માટે જોખમ કારક કહી શકાય
બોડેલી અલીખેરવા , ચાચક , ઢોકલિયા , ગામ ના લોકો મશમોટો પગાર લેતા એમ.જી.વી.એસી.એલ ના અધિકારી ઑ ની બેદરકરી ના ભોગ હાલ તો આમ જનતા બની રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
