Gujarat

રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહીતના આગેવાનોએ રાજ્યના ગૃહમંત્રીની લીધી શુભેચ્છા મુલાકાત

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહીતના આગેવાનોએ ગુજરાત સરકાર ના ગૃહમંત્રી હર્ષ સંઘવી શુભેચ્છા મુલાકાત કરી સાથે રાણપુર તાલુકાના પ્રશ્નો અને પોલીસ સ્ટેશનના પ્રશ્નો બાબતે રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ બાવળીયા,રાણપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા, તાલુકા ભાજપના આગેવાન ભરતસિંહ ડોડીયા સહીતના આગેવાનોએ રાણપુર તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રજુઆત કરી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220510-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *