Gujarat

વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ  દ્વારા   નગર પાલિકા ના પ્રથમ મહિલા  પ્રર્મુખ સ્વ ભાનુ બેન કુહાડા (ભાનુ માં ) ને માતૃ વાંંદના કાર્યક્રમ યોજાશે અહેવાલ : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

વેરાવળ માં વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા માં પ્રથમ મહિલા  પ્રમુખ સ્વ ભાનુ માં ભાનુબેન કુહાડા ના અવસાન થેયેલ દૂખદ અવસાન શ્રદ્ધાજલિ સ્વરૂપે   પ્રથમ માસીક પૂણ્ય તિથિ નીમીતે તારીખ ૧૯ /૦૫ / ૨૦૨૨ ને ગુરુવારે વેરાવળ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ની વાડી એ રાત્રે ૯  : ૩૦ કલાકે  વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના આગેવાનો દ્વારા  માતૃવંદના  સંતવાણી કાર્યક્રમ નુ આયોજન કરેલ છે જેમાં ગિર સોમનાથ નુ ગૌરવ  એવા લૌક સાહિત્યકાર  વિજયદાન ગઢવી ભજનીક પ્રવિણ બારોટ અને સુરીલા કોકિલ કંઠી  ગીતા બેન યાદવ ના સુરીલા ભજનો સંતવાણી કાર્યક્રમ દ્વારા શ્રધ્ધાંજલિ રુપે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના અગ્રણી દ્વારા સુંદર આયોજન કરવામાં આવશે હોવાનું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા ઍ  સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને જણાવ્યું હતું

IMG-20220514-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *