Gujarat

અમરેલી શહેરમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા પાઉચ સાથે પકડી પાડીતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની
બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે, અમરેલી એલ.સી.બી ટીમે બાતમી હકિકત આધારે આજ રોજ અમરેલી, ચિત્તલ રોડ, શ્રીરંગ
સોસાયટીમાંથી એક ઇસમને વિદેશી દારૂની બોટલો તથા પાસ સાથે પકડી પાડેલ છે,
* પકડાયેલ આરોપીઃ
પ્રિન્સ પંકજભાઇ પરમાર ઉ.વ.૨૫,રહે.અમરેલી, ચિતલ રોડ, મહીલા સોસાયટી, તા.જિ.અમરેલી
* પકડાયેલ મુદામાલ
ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ ML ની બોટલ નંગ-૩૯ કિ.રૂા.૩૩૧૫/- તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ-૪૪ કિ.રૂા.૩,૬૯૬/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.ગ઼,૫૦૦૦/- મળી કુલ રૂા.૧૨,૦૧૧/- ના પ્રોહી મુદ્દામાલ
→ પકડાયેલ આરોપી પ્રિન્સ પંકજભાઇ પરમાર નો ગુનાહિત ઇતિહાસઃ
પકડાયેલ આરોપી પ્રિન્સ પંકજભાઇ પરમાર વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. ૧૧૧૯૩૦૦૩૨૦૧૨૯૮૪૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૬૯, ૧૮૮ વિ. મુજબ,
(૨) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૧૫૬/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ.
(૩) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૨૨૩/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ.
(૪) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૧૫૬૪૨૦૨૧, પ્રોહી, કલમ ૬૬(૧)બી મુજબ,
(૫) ઉના પો.સ્ટે. (જિ.ગીર સોમનાથ) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૧૧૫૨૯/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫(એ)(એ) મુજબ
(૬) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૪૬૮/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ,
(૭) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૩૦૬/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ) મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓનીની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220521-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *