Gujarat

બોડેલીના વિસ્તાર અને ઢોકલિયા માં દર કલાકે લાઈટોની આવજા થતાં  ઉનાળે લોકો ગરમીમાં  ગ્રામજનો વિજ કચેરી સામે રોષ કરી રહ્યા છે

.
 ઢોકલિયા ફીડર માં બોડેલી નો વિસ્તાર ગરબી ચોક, , ઢોકલિયા સાથે અલ્હાદ પૂરા, માંકની, ચલામલી નો વિસ્તાર છે. આ વિસ્તાર માટે લઢોદ ફીડર ઊભું કરાયું છે. પણ જેટકો દ્વારા હજી ચાલુ કરાયું નથી.જો લઢોદ ફીડર ચાલુ કરાય તો સમસ્યા નો હાલ આવી શકે તેમ છે.
બોડેલી માં પાણી ની અનિયમિતતા માટે પણ વિજ પુરવઠો ખોરવાતો હોય તે છે. કેમકે બોડેલી નો કૂવો ઢોક લિયા વિસ્તાર માં આવેલો છે. તેમ સરપંચ કાર્તિક શાહે જણાવ્યું હતું. વિજ કચેરી ની પ્રજા લક્ષી કામગીરી થતી ન હોવાથી લોકો ભર ઉનાળે ત્રાહિમામ પોકારી ઊઠયા છે .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *