હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભ મા દેવગઢ બારીયા (દાહોદ) માં રમાયેલી હોકી ટિમ માં ભાગ લીધેલ ટિબડી ગામ નો યુવાન વાળા રાજ કુમાર વિજયભાઈ એ અંડર 17 ની હોકી ટિમ ચેમ્પિયન બની હતી જેમાં ટિબડી ગામ નો યુવાને અંડર સ્ટેટ ચેમ્પિયન તરીકે આગવી ઓળખ મેળવતા ગોલ્ડ મેડલ મેળવી ટિબડી ગામ નું ગૌરવ વધારેલછે


