Gujarat

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નિવેદન

*રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નિવેદન.*

*રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઇનાની બનાવટવાળા મશીનો મુકવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં ૧૭ જેટલા મશીન લેવાયા, હજુ ચીનથી મશીન આવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાની વાતો બાજુમાં રહી, કારણ કે આ મશીન ભારતમાં પણ બને છે. છતાં સરકાર ચીનથી ખરીદી કરે છે. આવતા પ વર્ષ સુધી સરકાર કીટ અને મશીન ચીનથી મગાવશે, જેના કારણે ગુજરાત સરકારના કરોડો રૂપિયા ચાઇના જશે. આરોગ્ય વિભાગમાં આવતા મશીનો અંગે આરોગ્ય પ્રધાનને ખબર નથી તો રાજ્યને કોણ ચલાવે છે. ચાઇનાથી કરવામાં આવી ખરીદી રદ્દ કરવામાં આવે. તેવી માંગ શહેર કોંગ્રેસ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200916-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *