ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ…
જુનાગઢ શહેર ભાજપ કારોબારી મેમ્બર અખિલ સૌરાષ્ટ્ર કચ્છ raghuvir sena જિલ્લાના પ્રમુખ વિશ્વ લોહાણા મહાપરિષદ. છાત્રાલય કારોબારી મેમ્બર જુનાગઢ લોહાણા મહાજન કારોબારી મેમ્બર જૂનાગઢ જલારામ મંદિર ટ્રસ્ટી આવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ગીરીશભાઈ આડતીયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ નો વરસાદ વશી રહ્યો છે તારીખ 1.6.ના રોજ તેમનો જન્મદિવસ છે.મો 94272.29394…


