Gujarat

 છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ તથા કે.એ.ડાભી  સર્કલ પો.ઇન્સ. નાઓ સાથે સંકલનમાં રહી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એમ.એચ.નિસરતા પો.સ.ઇ. પાનવડ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે પાનવડ પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં-11184012300312/20,20 ઇ.પી.કો કલમ 454,380,114 મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી દિનેશભાઇ કેવજીભાઈ રાઠવા રહે. ખેરકા લુહાર ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓ પોતાના ઘરે આવેલ છે તેવી બાતમી હકીકત આધારે સદરી ઇસમને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220601-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *