આજરોજ વિશ્વપર્યાવરણ દિન નિમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હરિહરધામ સ્ટાફ ક્વાટર ખાતે લીમડો,બોરસલી જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ.અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્ટાફ દ્વારા બે -બે વૃક્ષો દતક લઇ એ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો .વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારીઓ જોડાયેલ . જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ


