Uncategorized

સાવરકુંડલા વોડૅ નં (૯) મા તાત્કાલિક પાણીની પાઈપ (260) ફુટ મંજુર કરાવતા વોડૅ નં (૯) કાઊનસીરલ રાજેભાઈ ચૌહાણ ઊર્ફ (ટકાભાઈ)

સાવરકુંડલા વોડૅ નં (૯) મા તાત્કાલિક પાણીની પાઈપ (260) ફુટ મંજુર કરાવતા વોડૅ નં (૯) કાઊનસીરલ રાજેભાઈ ચૌહાણ ઊર્ફ (ટકાભાઈ)

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા વોડૅ નં(૯) મા આવેલ કેવડાપરા વિસ્તારમાં પાણી ના પ્રશ્ર્ન નો તાત્કાલિક નિકાલ કરાવવા રાજેભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ વિપુલ ભાઈ ઊનાવા અને નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી. નરેશભાઈ મુનિયા સાહેબ ને રજુઆત કરતાં તાત્કાલિક રજુઆત ને ધ્યાને લઈ વીપુલભાઈ ઊનાવા અને રાજેભાઈ ચૌહાણ પોતેજ તાત્કાલિક સ્થળ પર જઈ લોકો ને સાથે રાખી પાઈપ નખાવયા હતા આ કાર્ય મા નગરપાલિકા પ્રમુખ વીપુલભાઈ ઊનાવા વોડૅ નં (૯)ના નગરસેવક રાજેભાઈ ચૌહાણ ઊર્ફ (ટકાભાઈ) કોગ્રેસ અગ્રણી દુલાભાઈ ડાભી લાલજીભાઈ ડાભી કોગ્રેસ અગ્રણી બગદાદ નગર લાલાભાઈ ચૌહાણ અનવરભાઈ પઠાણ વગેરે ઊપસતીથ રહી લોકો ના પ્રશ્ર્ન નો નીકાલ કર્યો હતો જેથી સ્થાનિક લોકો મા ખુશીન નો માહોલ જોવા મળયો હતો ………………..

IMG-20200923-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *