ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ધાણક ના પરિવારને તૈલી ચિત્ર અર્પણ કરાયું…
– બગસરા સથવારા સમાજની વાડી ખાતે મંત્રી ગુજરાત સરકારના ધર્મેન્દ્ર સિંહ જાડેજા ના વરદ હસ્તે તૈલી ચિત્ર અર્પણ કરાયું…
ગુજરાત સરકાર દ્વારા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ધાણકના પરિવારને તૈલી ચિત્ર અર્પણ કરાયું…
આ તકે મંત્રી ગુજરાત સરકાર ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને સંજયભાઈ ધાણાક પુર્વ ધારાસભ્ય જે. વી. કાકડિયા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસિયા બગસરા apmc ચેરમેન કાંતિભાઈ સતાસિયા તેમજ અન્ય કાર્ય કરો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ
ગુજરાત finance board ચેરમેન
રિપોર્ટર… ઈમ્તિયાઝ સૈયદ બગસરા


