Gujarat

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી. ભારતીય જનતા પાર્ટી સુત્રાપાડા તાલુકા દ્વારા કરાય ઉજવણી

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
21 જૂન એટલે કે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવામાં આવે છે આ દિવસે વિશ્વ ભરમાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ યોગાસનો કરવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને વિદ્યાર્થીઓ  અને ગ્રામ પણ જોડાયા હતા યોગ કરવાથી તંદુરસ્ત અને નિરોગી જીવન યોગ મનુષ્યને લાંબુ આયુષ્ય પૂરું પાડે છે.

IMG-20220621-WA0424.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *