મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા તાજેતરમાં ગિર સોમનાથ જે ગિર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ તેમજ યાત્રાધામ સોમનાથ મહાદેવ થી રેલ્વે તંત્ર દ્વારા કોરોના મહામારી ને ધ્યાન મા રાખી અનેક ટ્રેન બંધ કરી દેવામાં આવેલ તેમજ સોમનાથથી ભાવનગર તરફ જવા માટે ની નવી ટ્રેન શરૂ કરવાં બાબતે તેમજ મુંબઈ તરફ અવર જવર માટે યાત્રીઓ ને મુશ્કેલી પડી રહી છે જેમા સવારે ‘૧૧: ૫૦ બાંદ્રા માં રિઝર્વેશન મળે ન મળે જેથી સીનીયર સીટીઝન મહિલાઓને થતી મુશ્કેલી હેરાનગતિ ને ધ્યાન માં રાખી વેરાવળ થી બપોરે ૧૩.૩૦ કલાકે સૌરાષ્ટ્ર મેલ જે વેરાવળ રાજકોટ જેમાં મુંબઈ ના કોચ જોડાતા અને રાજકોટ થી ઉપડતી ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેઇલ માં જોડી મુંબઈ જવા ની ઉત્તમ સુવિધા હતી જે કોરોના ને કારણે બંધ કરી હતી પરંતુ હવે તો કોરોના મહામારી ન હોય જેથી મુંબઈ તરફ અવર જવર માટે તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર તરફ જવા માટે સિનીયર સિટીઝન મહિલા ઓને કટકે કટકે મુંબઈ તેમજ હરિ દ્વાર જવાની નોબત આવે છે રેલ્વે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરી વેરાવળ મુંબઈ સૌરાષ્ટ્ર મેઇલ તેમજ સોમનાથ થી રાજકોટ ની લોકલ ટ્રેન જે ૧૧ વાગ્યે બપોરે દોઢ વાગે તેમજ સાંજે સાડા પાંચ વાગ્યે ઉપડતી ટ્રેન પણ કાર્યરત કરી પુન શરુ કરવા તેમજ સાત વાગ્યે ઉપડતી વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાં બાબતે તેમજ સોમનાથ હરિદ્વાર સોમનાથ ભાવનગર જે રાજકોટ થી ભાવનગર ની ટ્રેન શરૂ કરવાં બાબતે રેલ્વે તંત્ર ને મુંબઈ મહારાષ્ટ્ર થી યાત્રાધામ ને જોડતી ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેન દ્વારા રેલ્વે મુંબઈ ઉચ્ચ અધિકારી ને રજુવાત કરવામાં આવેલ હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


