ઉજવાયો ..
ગિરગઢડા
ભરત ગંગદેવ.
આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય, મહેમાનોનું સ્વાગત,ધોરણ એક માં તથા આંગણવાડી માં આવતા બાળકોનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાંધીનગરથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સચિવ મયુર કે. મહેતા સાહેબ મુખ્ય મહેમાન બન્યા હતા સાથે સીઆરસી જતિનભાઈ, ફાટસર શાળાના આચાર્ય કૌશિકભાઈ, અન્ય અધિકારીઓ, ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ માં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તમામનો શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


