Gujarat

ઊના ગીરગઢડા પંથકમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો.

સનખડા-દુધાળા રોડ પર ગોઠણડુબ પાણી ભરાયા..

ઊના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અને ઉના સહીત ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી ૧ ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. વરસાદના પગલે ઠેર ઠેર પાણીના ખાબોચ્યા ભરાય ગયેલ હતા. જ્યારે સનખડા ગામ વરસાદના કારણે સનખડાથી દૂધાળા ગામે જતાં મુખ્ય રસ્તો પર પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે રસ્તા પરથી અવર જવર કરતા રાહદારીઓ, વાહન ચાલકો ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સનખડા-દુધાળા-રોડ-પર-ગોઠણડુબ-પાણી-ભરાયા....jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *