Gujarat

લીલીયા મોટા ખાતે શાન્તિ સમિતિ ની મિટિંગ યોજાઈ 

આજ રોજ લીલીયા મોટા ખાતે લીલીયા પોલીસ સ્ટેશન માં પી.એસ.આઈ ગોહિલ સાહેબ ની અધ્યક્ષતા માં આવનારા તહેવારો ને અનુલક્ષી ને શાન્તિ સમિતિ ની બેઠક બોલવાઈ જો કે લીલીયા મોટા ની કોમી એકતા ખુબજ સારી હોય ત્યારે આવનારા દિવસો તહેવારો ના દિવસો હોય ત્યારે લીલીયા ના હિન્દૂ મુસ્લિમ ભાઈ ઓ સહુ સાથે મળી ને તહેવારો ઉજવે છે તે રીતે આગામી દિવસો માં આવતા તહેવારો ને કોમી એકતા થી ઉજવે તેવા શુભ હેતુ થી બેઠક બોલાવવા માં આવેલ સાથે સાથે લીલીયા પોલીસ સ્ટેશન માં ઇન્વે રૂમ નું ભૂમિ પૂજન પણ કરવા માં આવેલ આ તકે  અમરેલી તાલુકા પોલિસ સ્ટેશન ના પી એસ આઈ વલકું ભાઈ વાળા લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા વિજય કોગથિયા યોગેશ ભાઈ દવે પત્રકાર દિપક ભટ્ટ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220705-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *