ઊનાના સૈયદ રાજપરા ગામે બંદર કાંઠે જેટી ખાતે બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ફિસરીજ વિભાગના મકરાણી, માકડીયા, બોટ એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ બાંભણીયા, ઉ પ્રમુખ મુકેશભાઇ પરમાર, તેમજ પુર્વ સરપંચ દિનેશભાઇ બાંભણિયા સહિત તેમજ ગામના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યાં હતા…


