આજ સર્વ સમાજ સેના ટ્રસ્ટ ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભૂખ્યાને ભોજન નામની સેવા કાયૅ મા ડૉ. બાબા સાહેબ આંબેડકર ના પરીનિર્માણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી કરી લાંભા વિસ્તારના શાહવાડી ગામમાં રહેતા બળદેવ ભાઈ પરમાર જેઓ હોમગાર્ડ મા ફરજ બજાવતા હતા તેમનુ હાડૅટેક આવતા અવસાન થયું હતું તેમના પરિવાર ને દાતા શ્રી ઓ ની મદદ થકી અમદાવાદ જિલ્લા ટીમ અને અમીતભાઈ ઠાકોર, હિરેન ભાઈ ભોઈ, વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ, અનિલ ભાઈ શાહ, દર્શનભાઈ વાઘેલા દ્વારા એક મહિના નુ રાશન કિટ અને એક હજાર રૂપિયા રોકડ રકમ સહાય કરવામાં આવી હતી




