Gujarat

અત્યાર સુધીમાં ૧૦૮ એમ્બયુલન્સ સેવાનો જિલ્લામાં ૪ લાખ થી વધુ લોકોએ લાભ લીધો         

વર્ષ ૨૦૦૭ થી શરૂ થયેલ ૧૦૮ એમ્બયુલન્સ સેવાનો જૂનાગઢ જિલ્લામાં ૪ લાખ થી વધુ  લોકોએ લાભ લીધો છે. જેમાં મેડીકલ ઇમરજન્સી માટે ૪,૧૧,૯૪૭ લોકોએ, પોલીસ ઇમરજન્સી માટે ૫,૭૦૬ લોકોએ, અને ફાયર ઇમરજન્સી માટે ૧૪૮ લોકોએ લાભ લીધો છે.

આ ઉપરાંત પ્રસૂતિ સંબંધિત  ૧,૫૪,૫૪૯ કેસ, ઈજાને લગતા ૪૪,૬૧૯ કેસ,હદયની બીમારીને લગતા ૩૧,૩૧૬ કેસ,શ્વાસની બીમારીને લગતા ૧૮,૨૬૪ કેસની સારવાર  આપવામાં આવી છે.

108-file-photo-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *