લોકેશન.ખેડા-નડિયાદ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પીપડાતા ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહિપાલ સિંહ ચૌહાણ,અનતસિહ ઝાલા ,ખેડા જીલ્લા પ્રમુખ પિનકેશસિહ સોલંકી તથા ચંદ્રસિંહ ચૌહાણ કઠલાલ તાલુકા પ્રમુખ અને ખેડા જીલ્લા ના તમામ તાલુકા પ્રમુખ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
મિટીંગ માં ખેડા જીલ્લા નવનિયુક્ત હોદ્દેદારો નિમાયા હતા જેમાં બાલકૃષ્ણ સિંહ વાઘેલા ને મધ્ય ગુજરાત પ્રમુખ,સંદિપસિહ ચૌહાણ ને મહેમદાવાદ તાલુકા પ્રમુખ, રાજેન્દ્ર સિંહ સોલંકી ને જીલ્લા અધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી હતી.

