Gujarat

કાકરખાડ મુકામે શાળા ના નવીન બનનાર મકાનના સ્થળની ધારાસભ્યએ મુલાકાત લીધી.

મકસુદ કારીગર,કઠલાલ
કાકરખાડ મુકામે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના નવા મકાન બાંધકામની મંજુરી આપતા ધારાસભ્ય  કાળુસિંહ ડાભી અને તાલુકા પંચાયત – કઠલાલના સદસ્ય ઉદેસિંહ ચંદાભાઇ ડાભી, માજી સરપંચ ઉદેસિંહ હોથાભાઇ ડાભી તથા યુવક કાઁગ્રેસના અગ્રણી કાર્યકર શ પ્રવિણસિંહ ડાભીએ  કાકરખાડ મુકામે જ્યાં શાળાનું મકાન બાંધકામ કરવામાં આવનાર છે તે સ્થળની મુલાકાત લીધી હતી તે પ્રસંગની તસવીર.

FB_IMG_1657769315795.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *