Gujarat

અમરેલી જીલ્લામાં પત્રકારીક સેત્રમાં સારી એવી નામના ધરવતા  જાવેદ ખાન પઠાણ ના જન્મ દિવસ દરમિયાન કેક કાપી ઊજવણી કરવામાં આવી 

અમરેલીના ગુજરાત24 ન્યૂઝ ના એડિટર જાવેદ ખાન પઠાણ ના જન્મ દિવસ દરમિયાન  જુદી જુદી સંસ્થાઓ તથા રાજકિય આગેવાનો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવામાં આવી સાથે અમરેલી ના પત્રકાર મિત્રો દ્વારા જન્મ દીવસ ની શુભેચ્છાઓ પાઠવી જન્મ દીવસ દરમીયા પત્રકાર મિત્રો દ્વારા કેક કાપી ને ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

20220714_194551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *