ન્યૂઝ રાજુલા
જાગતી જ્યોત આઇ સોનબાઈ મા ના સરાકડીયા ધામ જવાનો રસ્તો નો વનવિભાગ દ્વારા ખોલી દેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વન મંત્રી ગણપત વસાવા ને આઇ સોનબાઈ મા ના પરીવાર અમુલ દ્વારા અપાયુ આવેદનપત્ર
વિગત- જાગતી જ્યોત આઇ સોનબાઈમા ના ઈતિહાસીક મંદીર સરાકડીયા ધામ નો જસાધાર થી મંદિરે જવાનો ગેટ વનવિભાગ દ્વારા મનમાની થી બંધ કરી દીધેલ ને કારણે ચારણ સમાજ, બારોટ સમાજ, કાઠીક્ષત્રીય સમાજ આહીર સમાજ, કોળી સમાજ તેમજ સમસ્ત હીન્દુ સમાજ ની લાગણી દુભાયેલ હોય આ બાબતે આઇ સોનબાઈ મા ના પરીવાર રાજુલા ના અમુલી ગામના ગઢવી પરીવાર દ્વારા ગેટ ખોલી દેવા મુળ રાજુલા ના અમુલી ના સોનબાઈ મા ના ગઢવી પરીવાર ના પ્રતાપભાઈ મુળુભાઇ ગીયડ, રાજવીરભાઈ અમરાભાઈ ગીયડ, ભાયાભાઈ દેવકરણ ભાઈ ગીયડ, જયદેવ ભાઈ કાગ, મજાદર, તેમજ દાદાભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ સહીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને તેમજ વન મંત્રી ગણપતભાઈ વસાવા ને સોશ્યલ ડીસટન્ટ સાથે નાયબ મામલતદાર રાહુલ ભઈ રાજુલા ને અપાયુ આવેદન પત્ર જે તસ્વીર મા નજરે પડે ફોટો સાથે જ મેઈલ કરેલ છે
રીપોર્ટર / વિક્રમ સાખટ રાજુલા


