Gujarat

બોડેલી સહિત છોટા ઉદેપુર જિલ્લાને 24 કલાક માટે ઓરેંજ એલર્ટ જાહેર કરાયો

હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત ના  છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના તત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે તારીખ 10 7 2022 ના રોજ પણ છોટાઉદેપુર જિલ્લા માં અને બોડેલીમાં 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને લઇને બોડેલી શહેર સહિત ગામડાઓમાં  ખેડૂતોને ખુબ નુકસાન થયું હતું ત્યારે તંત્ર દ્વારા ફરી વરસાદની આગાહી અપાતા જિલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220719-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *