Gujarat

રાજુલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઇયા અને મદદનીશની આવશ્યક્તા

ભરત ગંગદેવ

 રાજુલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકરસોઇયામદદનીશની આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે આગરીયા પ્રા. શાળાઆગરીયા નવા ગામે આગરીયા નવા પ્રાથમિક શાળાખેરા ગામે ખેરા પ્રાથમિક શાળાછાપરી ગામે છાપરી પ્રાથમિક શાળાઝાંપોદર ગામે ઝાંપોદર પ્રાથમિક શાળાભચાદર ગામે ભચાદર પ્રાથમિક શાળાવિસળીયા ગામે વિસળીયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રના રસોઈયાની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

   આ ઉપરાંત નવા આગરીયા ગામે નવા આગરીયા પ્રાથમિક શાળાઉચૈયા ગામે ઉચૈયા પ્રાથમિક શાળાભચાદર ગામે ભચાદર પ્રાથમિક શાળારાભડા ગામે રાભડા પ્રાથમિક શાળાવડલી ગામે વડલી પ્રાથમિક શાળાવાવેરા ગામે વાવેરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં  મદદનીશની આવશ્યકતા છે. આ પદ માટે સ્થાનિક અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે નમૂનાનું અરજીપત્રક  મામલતદાર કચેરીરાજુલાની રજીસ્ટ્રી શાખામાં તા.૨૬ જુલાઈ-૨૦૨૨ બપોરે ૨-૦૦ વાગ્યા પહેલા અરજી કરી રજૂ કરવુંતેમ મામલતદાર  રાજુલા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *