રાજકોટ ના નવાગામની ઘટના બાદ વધુ એક ઘટના સામે આવી છે.જેમાં કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામે તસ્કરો બેફામ બન્યા છે.ગામને ભાગોળે આવેલ સ્મશાન માં સોમવાર અને બુધવાર ની રાત્રે તસ્કરો ખાબક્યા હોવાનું અનુમાન મનાય રહ્યું છે.મોટા ખાટલાઓ ની ચોરી થઈ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત (શાપર-વેરાવળ)

