શું હતો મામલો ?
કોલી ગામનો અમરસિંગ રાઠવા પોતાના ઘરમાં હાથ બનાવટનો દેશી તમંચો ( કટ્ટો) ગેરકાયદેસર રીતે રાખતો હતો, જે અંગેની બાતમી મળતા તેના ઘરે તપાસ કરતા અમરસીંગ રાઠવાની ગેરહાજરીમાં આ હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. જે અંગેનો ગુનો રંગપુર પોલીસ મથકે નોંધાયો હતો, પરંતુ આરોપી અમરસિંગ રાઠવા ત્યારથી પોલીસ પકડથી દૂર ભાગતો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
