સોની યોગેશ સતીકુંવર વેરાવળ
આજે દિન પ્રતિ દિન વધી રહી ફ્રોડ છેતરપિંડી ને ધ્યાન માં રાખી ગિર સોમનાથ જિલ્લા પોલિસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના અદયક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી ને પ્રારંભકર્યો હતો જેમાં વાહન ચોરી મોબાઇલ ચોરી ની એફ આર માહિતિ તેમજ કોઇપણ વ્યક્તિ ને પોતાનો એ.ટી એમ પાસવર્ડ ન આપો સહિત કોઇપણ અજાણ્યા નંબર ના ફોન આવે તો લાલચ માં ન આવી ઓન લાઈન રુપિયા
પૈસા નો વ્યવહાર સમજીને કરવો સહીત ની બાબતે તારીખ ૦૪/ ને બુધવારે લોહાણા મહાજન વાડી એ થયેલ જેમાં ઍ એસ આઈ ઓમ પ્રકાશ ઝાટ સાહેબ ડિ વાય એસ પી સાહેબ સિટી પોલીસ ઈન્સ્પેકટર ઇસરાની સાહેબ ના અદયક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી ને પ્રા રંભ થયેલ જેમા અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ ગોલ્ડ અને સિલ્વર એસો ના પ્રમુખ ગીરીશ ભાઈ પટ્ટ સોનિ સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સાહેબ અને વેરાવળ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાઝા ની ઉપસ્થિતિ માં થયેલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ ૦૫. ૦૮ ને ગુરુવારે સવારે યોજાયેલ જેમા ગિર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ઓમ પ્રકાશ ઝાટ સાહેબ ડૉ લલીત ભાઈ પટેલ ચોક્સી કોલેજ ના જોરા સાહેબ ની ઉપસ્થિતિ માં થયેલ આ પ્રસંગ ને સફળ બનાવવા માટે લોહાણા સમાજ ના પ્રમુખ દીપકભાઈ કકકડ બીપીનભાઈ તન્ના તેમજ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી માં પી એસ આઈ શ્રી રીના બેન સુવા અને ડો અર્જુન ચોચા સાહેબ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ભાવે સહયોગ આપી મદદત રૂપ થયેલ હોવાની વિગતો સોની યોગેશ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

